Breaking
14 જૂન 2025, શનિ

અગત્ય ની તારીખ,important dates in history.important dates in november.important dates in august 2022.important dates in indian history.important dates of french revolution class 9.important dates in august.

 ઈ.સ.1591 : – ભૂચરમોરીનું યુદ્ધ, અઝીઝ કોકા અને                                  છત્રસાલ વચ્ચે,ધ્રોલ, જામનગર, 

>ઈ.સ.1613 : – જહાંગીરના સમયમાં અંગ્રેજોએ સુરતમાં                             પ્રથમ વેપારી કોઠી સ્થાપી.

 > ઈ.સ.1622 : – શાહજહાં દ્વારા શાહીબાગનું નિર્માણ. 

 >ઈ.સ.1822 : – ગુજરાતી ભાષાના પ્રથમ વર્તમાનપત્ર મુંબઈ                          સમાચારનો પ્રારંભ.

 > ઈ.સ.1848 : – ગુજરાત વિદ્યાસભાની સ્થાપના. 

>ઈ.સ .1861 : – રણછોડલાલ છોટાલાલ દ્વારા અમદાવાદમાં                        સૌપ્રથમ કાપડની મિલની શરૂઆત.

 > ઈ.સ.1869 :- ગાંધીજીનો જન્મ.

> ઈ.સ.1905 : – ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.

 > ઈ.સ.1915 : – ગાંધીજી આફ્રિકાથી હિન્દ પાછા આવ્યા.

&ઈ.સ.1917 : – સાબરમતી આશ્રમની સ્થાપના. કાળ 

>ઈ.સ.1920 : – ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ.

 &ઈ.સ .1934 : – અમદાવાદમાં જ્યોતિસંઘની સ્થાપના. 

→ ઈ.સ.1935 : – ગુજરાતમાં પ્રાંતિક સ્વરાજ્યની સ્થાપના.                           (હિન્દ સરકારના ધારા મુજબ) 

→ ઈ.સ.1938 : – હરિપુરામાં સુભાષચંદ્ર બોઝના                                        અધ્યક્ષપણા હેઠળ કૉન્ગ્રેસનું અધિવેશન                            યોજાયું.

 → ઈ.સ.1942 : – હિન્દ છોડો આંદોલન, વિનોદ                                         કિનારીવાલા  શહીદ થયા .

 → ઈ.સ.1947 : – ભારતને આઝાદી મળી #આરઝી                                    હકૂમતની સ્થાપના કરવામાં આવી.

Leave a Reply