Breaking
15 જૂન 2025, રવિ

સુવિચારગુજરાતી, સુવિચાર ગુજરાતી માં 2023,સુવિચાર અને તેનો અર્થ,સુવિચાર શાયરી,સુવિચાર એટલે શું,સુવિચાર ગુજરાતી માં,સુવિચાર in english,સુવિચાર ગુજરાતી નાના,સુવિચાર હિન્દી

 

“જીવન એટલે ચાલતાં ચાલતાં કોઈ અજ્ઞાત સ્થળે તમે થોડોક સમય થાક ખાવા, ફ્રેશ થવા રોકાવ એવું જ કંઈક.’

“જીવન” એ બહુ જ સરળ અને બહુ જ જટિલ શબ્દ છે !! કોઈપણ વ્યક્તિ આનો જવાબ બેબાકપણે પોતાના હિસાબે તરત આપશે. જીવન સંઘર્ષ છે, જીવન દરિયો છે, જીવન આગ છે, જીવન બહુ જ અઘરું છે, જીવનમાં કંઈ જ નથી. .. બસ, જીવન બહુ અટપટું છે ! જેને જે યોગ્ય લાગે તે જવાબ મળશે.

પરંતુ ‘જીવન’ ઉત્સવ છે એવું માનવાવાળા કેટલા ? પર્સનાલીટી ડેવલપ કરવા, તમારું સ્ટેટસ ઊભું કરવા આ શબ્દનો અર્થ સમજવો બહુ જરૂરી છે. તો જીવનનો સાચો અર્થ શું ? આ વિશે અનાદિકાળથી આજ સુધી લોકો અભિપ્રાય આપતા રહ્યા છે.

જીવન એટલે.., મનુષ્ય – જીવન એટલે… ? મારી દૃષ્ટિએ “એક અનંત પ્રવાસનો એક ટાપુ ઉપર થોડા સમય માટેનો વિસામો, મારે જોઈએ છે શું ? એ નક્કી કરીને તે મેળવવાનો સમય !”

“જીવન એટલે ચાલતાં ચાલતાં કોઈ અજ્ઞાત સ્થળે તમે થોડોક સમય થાક ખાવા, ફ્રેશ થવા રોકાવ એવું જ કંઈક.’ ઈશ્વરે દરેક જીવ માત્ર માટે આવા યથાયોગ્ય વિસામા શોધી જીવન આપ્યું છે. 

Leave a Reply