Breaking
15 જૂન 2025, રવિ

દાહોદ જિલ્લો, દાહોદ જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળો, દાહોદ જિલ્લા ના તાલુકા,,

 * 👉🛣️જોવાલાયક સ્થળો :🔜

•👉દાહોદ :- પ્રાચીન નામ “દીપત્ર”, “દધિપુરાનગર”

👉💥લીમખેડા :- કંજેટા મધ માટે જાણીતું છે.

🏞️મુખ્ય નદીઓ :- અનાસ, માચણ, હડફ, કાલી🏞️🏜️

* 🏜️⛰️ખેતી :- મકાઈ મુખ્ય પાક છે. (દાહોદની મકાઈ જાણીતી છે.) 🌾આ . ઉપરાંત ડાંગર, ચણા, તમાકુ વગેરે પણ લેવાય છે.

ભરૂચ જિલ્લા ના જોવાલાયક સ્થળો

👉 ખનીજ :- દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાંથી ગ્રેફાઈટ મળી આવે છે.

🔜 વન્ય જીવસૃષ્ટિ :- રતનમહાલ રીંછ અભયારણ્ય – તાલુકો લીમખેડા

👉રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ-59 (નવો નંબર 47) અને રાષ્ટ્રીય રાજમાર્ગ-113 (નવો નંબર-56) પસાર થાય છે.

👉મેળા :- 💥 ગાય ગૌહટીનો મેળો, ગરબાડા – કારતક સુદ એકમ

 👉ગોળ ગધેડાનો મેળો – જેસાવાડા 

👉આમલી અગિયારસનો મેળો

👉રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :- હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન દાહોદ,

વિશેષતા :

 👉ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા : 🔜દાહોદમાં (60.60%)

🔜 બે રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો 🔜- રાજસ્થાન અને મધ્યપ્રદેશ

🔜ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદમાં ગરબાડા તાલુકામાં થાય છે.

🌾🔜દાહોદની મકાઈ જાણીતી છે.

⛰️🔜 સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો –દાહોદ (58.19%)

💥🌾સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો – દાહોદ (72.14%)

🔜સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો – દાહોદ (49.02%)

👉 સૌથી ઓછી ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો (70.18%)

🔜સૌથી ઓછી ગ્રામીણ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો (46.20%)

👉 મુઘલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદ ખાતે થયો હતો.

🔜સમગ્ર ગુજરાતમાં દ૨ વર્ષેદાહોદ ખાતે ગ્રામીણ ઑલમ્પિકનું આયોજન થાય છે. 

🌀🏜️દાહોદ જિલ્લાની સરહદ :🛣️🏜️⤵️

👉દાહોદ જિલ્લાની ઉત્તરે મહીસાગર જિલ્લો તથા રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં છોટા ઉદેપુર જિલ્લો તથા પશ્ચિમમાં પંચમહાલ જિલ્લો આવેલો છે.

👉ક્ષેત્રફળ – 3646 ચો.કિ.મી. કુલ વસતી – 21,26,558🆑

👉લિંગપ્રમાણ – 986

👉શિશુ લિંગપ્રમાણ – 937

👉વસતીગીચતા – 582

👉સાક્ષરતા – 60.60 %

🆑🆑🆑⤵️⤵️⤵️તાલુકા🆑🆑🆑🛣️🛣️⤵️⤵️🏜️🏜️

👉દાહોદ

👉લીખેડા

👉દેવગઢબારિયા

👉ધાનપુર

👉ઝાલોદ

👉ફતેપુરા

👉સંજેલી

👉સિંગવડ

👉સ્ત્રી સાક્ષરતા – 49.02 %

👉પુરુષ સાક્ષરતા – 72.14 %

🏞️🏞️⛰️🔎💒💒🗾🗾🌬️🪐🪐🎉🌨️💫🌨️⤵️🔎🔎🔎🔎🔎💒💒💒💒🔎🔎🔎🔎⤵️⤵️🛣️

દાહોદ જિલ્લા ના ચર્સ કી વર્ડ ⤵️⤵️⤵️🛣️🛣️🛣️🛣️⤵️⤵️

દાહોદ નો ઇતિહાસ,

દાહોદ નો નકશો,

દાહોદ નું પ્રાચીન નામ,

દાહોદ જિલ્લા પંચાયત,

દાહોદ જિલ્લાના તાલુકા કેટલા,

દાહોદ જીલ્લા ની નદી,

Leave a Reply