Breaking
15 જૂન 2025, રવિ

પંચમહાલ જીલ્લો, પચમહાલ જિલ્લા નો નકશા, pachamahal jilla na jovalayak sthalo

 🌋🦾 પંચમહાલ જિલ્લામાં આવેલ ઉદ્યોગ :- હાલોલ ખાતે ટર્બાઇન બનાવવાનું કારખાનું “ગુજરાત પ્રાઈમ મુવર્સ’’ આવેલું છે.

👉પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે જનરલ મોટર્સનું મોટર વાહન બનાવવાનું કારખાનું 28 એપ્રિલ, 2017ના રોજથી બંધ કરાયું છે.

👉પંચમહાલ જિલ્લામાં વન્ય જીવસૃષ્ટિ :- જાંબુઘોડા રીંછ અભયારણ્ય, તાલુકો – જાંબુઘોડા – જિલ્લો – પંચમહાલ

 💫💫રાષ્ટ્રીય રાજમાર્ગ પંચમહાલ જિલ્લામાં :-

→👉⤵️ રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (A) અને 59 (નવો નંબર-47) પસાર થાય છે.

*✨🎉પંચમહાલ જિલ્લા ના મેળા :- પાવાગઢનો મેળો – ચૈત્ર સુદ આઠમ🌨️

👉🪐રિસર્ચ સ્ટેશન અને વિજ્ઞાન કેન્દ્ર :-🔎🔎🔎

 💫💥💥નૅશનલ રિસર્ચ સેન્ટર ફોર ઑનિયન ઍન્ડ ગાર્લિક, ગોધરા (ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર)💫💥💥

🔎⤵️મેઇન મેઝ રિસર્ચ સ્ટેશન, ગોધરા

 🔎⤵️ઍગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, ગોધરા

🔎⤵️ કુંડ / તળાવ :- વડા તળાવ – ચાંપાનેર

👉મેડા તળાવ – પંચમહાલ

 👉ત્રિવેણી કુંડ – ચાંપાનેર

 👉અષ્ટકોણી કુંડ – ચાંપાનેર

 👉ડેરી :- પંચામૃત ડેરી – ગોધરા.

⚧️પંચમહાલ જિલ્લાની સરહદ :🆑

→ 🔜પંચમહાલના ઉત્તરે મહીસાગર જિલ્લો, પૂર્વમાં દાહોદ જિલ્લો, દક્ષિણમાં છોટા ઉદેપુર તથા વડોદરા જિલ્લો અને પશ્ચિમમાં ખેડા જિલ્લો આવેલો છે.

🌘🌘🪐વિશેષતા :🌀🌬️🌬️🌀🌀

 🛣️પંચમહાલમાં આવેલા ચાંપાનેરને ઈ.સ.2004માં UNESCO દ્વારા💒🏩વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી

 → 👉પંચમહાલ જિલ્લામાં પાવાગઢના ડુંગર પર કાલકા માતાનું મંદિર આવેલું છે જે જાણીતી શક્તિપીઠ છે.

🏩પંચમહાલ 👉 જીલ્લા નું મુખ્ય મથક ગોધરા આવેલુ છે.

👉👉🌀🌀🌀પંચમહાલ જીલ્લાના તાલુકાતાલુકા : ૭

ગોધરા,હાલોલ, કાલોલ, મોરવા, (હડફ),જાંબુઘોડા,ઘોઘંબા🗾 છે,

🌀🌀🛣️🛣️🛣️💒ક્ષેત્રફળ – 3270 ચો.કિ.મી.

👉કુલ વસતી – 23,28,267 – – લિંગપ્રમાણ – 945 પુરુષ સાક્ષરતા – 84.07%

👉શિશુ લિંગપ્રમાણ – 923

👉વસતીગીચતા – 458

👉સાક્ષરતા – 72.32%

🔎💥💥💥💥💥💥💥⤵️⤵️⤵️🔎🔎🔎⤵️🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎💥💥💥💥💥🔎🔎🔎⤵️⤵️⤵️🔎🔎🔎💥🔎⤵️🔎🔎⤵️⤵️ પંચમહાલ જિલ્લા માટે ચર્ચ કી વર્ડ ,🔎🔎🔎⤵️⤵️⤵️⤵️⤵️⤵️🔎🔎⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️

પંચમહાલ જિલ્લાના તાલુકા,

પંચમહાલ ગોધરા સમાચાર,

પંચમહાલ જિલ્લાનો નકશો,

પંચમહાલ ના પાંચ મહેલ,

પંચમહાલ જિલ્લાના જોવાલાયક સ્થળો,

પંચમહાલ ગોધરાના સમાચાર,

પંચમહાલ જિલ્લાના સમાચાર,

પંચમહાલ જિલ્લાની નદીઓ,

પંચમહાલ પેપર,

પંચમહાલ સમાચાર,

Leave a Reply