Breaking
15 જૂન 2025, રવિ

પેરિસ ઓલિમ્પિક : શૂટિંગમાં ભારત ૧૨ વર્ષના મેડલ દુકાળનો અંત લાવવા આતુર, ભારત સામે કિવિ ટેસ્ટ, બોક્સિંગમાં નિખત અને લવલીના મજબૂત પંચ મારવા તૈયાર,

By Baraiya Chiman g 0 ટિપ્પણી #2024 ઓલિમ્પિક્સ #2024 સમર ઓલિમ્પિક્સ #ઉનાળુ ઓલિમ્પિક રમતો #ઓલિમ્પિક #ઓલિમ્પિક 2024 #ઓલિમ્પિક 2024 ક્યાં જોવું #ઓલિમ્પિક 2024માં ભારત #ઓલિમ્પિક શેડ્યૂલ અને પરિણામોમાં ભારત #ઓલિમ્પિકમાં ભારત #ઓલિમ્પિક્સ 2024 ભારત #ઓલિમ્પિક્સ 2024 ભારતનું સમયપત્રક #ઓલિમ્પિક્સ 2024 મેડલ #ઓલિમ્પિક્સ 2024 શેડ્યૂલ #ઓલિમ્પિક્સ 2024 શેડ્યૂલ અને પરિણામો #ઓલિમ્પિક્સ જીવંત #ઓલિમ્પિક્સ ભારત #ઓલિમ્પિક્સ શેડ્યૂલ #પેરિસ ઓલિમ્પિક : ઓલિમ્પિક્સ 2024 #પેરિસ ઓલિમ્પિક્સ #પેરિસ ઓલિમ્પિક્સ 2024 #પેરિસ ઓલિમ્પિક્સ શેડ્યૂલ #બલરાજ પંવાર #ભારત 2024 ઓલિમ્પિક્સ #સમર ઓલિમ્પિક ગેમ્સ મેડલ #સમર ઓલિમ્પિક ગેમ્સનું સમયપત્રક અને પરિણામો

ભારતીય એથ્લેટ્સ પેરિસ ઓલિમ્પિકના પ્રથમ દિવસે શનિવારે મેડલ માટે પોતાનો દાવો રજૂ કરવા માટે વિવિધ સ્પોર્ટ્સ એરિનામાં ઉતરશે. પ્રથમ દિવસે ભારત બેડમિન્ટન, શુટિંગ, બોક્સિંગ, હોકી, ટેબલટેનિસ તથા ટેનિસમાં પોતાનું અભિવાન શરૂ કરશે. ભારતીય શૂટર્સ પાસેથી મેડલની આશા રાખવામાં આવે છે જે ૧૨ વર્ષથી એક પણ મેડલ જીતી શક્યા નથી. ભારતે અત્યાર સુધી શુટિંગની વિવિધ ઈવેન્ટમાં ચાર મેડલ જીત્યા છે પરંતુ છેલ્લી બે ઓલિમ્પિકમાં ખાતું ખોલ્યું નહોતું જેના કારણે વિક્રમી ૨૧ શૂટર્સની ટીમ ઉપર મેડલ જીતવાનું દબાણ વધી ગયું છે. સાત્વિક સાઈરાજ શૈકીરેકી અનેચિરાગ શેફીની જોડી બેડમિન્ટનની મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ માટેની ધબળ દાવેદાર તરીકે કોર્ટમાં ઉતરશે. સાન્વિક અને ચિરાગે પેરિસમાં જ ફ્રેન્ચ ઓપન ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. મેન્સ સિંગલ્સમાં એચએસ પછોવ અને લાભ સેન પણ પ્રથમ વખત ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે. બંને પાસેથી મેડલની આશા રાખી શકાય છે. જોકે બંનેમાંથી કોઈ એક જ મેડલ જીતી શકે છે કારણ કે ગ્રૂપ તબક્કાથી આગળ વધ્યા બાદ પી-ક્વાર્ટર ફાઇનલમાં એકબીજા સામે ટકરાઈ શકે છે. બીજી તરફ પીવી સિંધુ સતત ત્રીજો ઓલિમ્પિક મેડલ જીતીને ભારતીય રમતોમાં એક નવો ઇતિહાસ રચવાનો પ્રવાસ કરશે.

મુશ્કેલ ડ્રો સાથે ટેબલટેનિસ ટીમ માટે કપરો માર્ગ,

પેરિસ ઓલિમ્પિકનો ટેબલટેનિસ ઇવેન્ટમાં ભારત માટે મેન્સ અને વિમેન્સમા મેડલ જીતવાનો માર્ગ કપરો રહેશે મેન્સ ટીમ ઓપનિંગ રાઉન્ડમાં ચાર વખતની ગોલ્ડ મેડાલિસ્ટ ચીન સામે ટકરાશે વિમેન્સ ટીમ રાઉન્ડ ઓફ ૧૬માં રોમાનિયાનો સામનો કરશે. બીજા રાઉન્ડમાં રિયો ગેમ્સની સિલ્વર મેડાલિસ્ટ જર્મની સામે થઇ શકે છે. વિમેન્સ સિંગલ્સમાં મનિકા બત્રા ગ્રેટ બ્રિટનની એન્ટ હસી સામે રમીને પોતાનું અભિયાન શરૂ કરો શ્રીજા અકુલાનો પ્રથમ રાઉન્ડમાં સ્વીડનની કિસ્ટિના કાવ્યગ સામે થશે. વિક્રમી પાયમી ઓલિમ્પિક રમી રહેલો શરથ કમલ સ્લોવેનિયાના ૨૭ વર્ષીય ડેની કોજૂલ સામે ટકરાશે.

મેન્સ હોકી ટીમ ટોક્યોના મેડલનો રંગ બદલવા આતુર.

ભારતની મેન્સ હોકી ટીમે ૨૦૨૦ની ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ આ વખતે પોતાની છેલ્લી ઓલિમ્પિકમાં ભાગ રહેલા ગોલકીપર પીઆર શ્રીજેશની ટીમ મેડલનો રંગ બદલવા માટે આતુર છે. ૨૭મીએ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ગ્રૂપ-બીમાં પ્રથમ મુકાબલો રમીને પોતાનું અભિયાન શરૂ કરશે આ ગૃપમાં બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને આયરલેન્ડની મજબૂત ટીમો છે જેના કારણે ભારતે નોકઆઉટ માટે ઓછામાં ઓછી ત્રણ મેચો જીતવી પડે તેમ છે.

બોક્સિંગમાં લવલીના અને નિખત પાસેથી આશા.

વર્લ્ડ ચેમ્પિયનશિપની મેડલ વિજેતા નિખત ઝરીન, લવલીના બોરગોહેન તથા નિશાંત દેવ ઓલિમ્પિક ગેમ્સમાં શનિવાર થી સરુ થય રહેલી બોક્સિગ ઇ વેન્ટના મુશ્કેલ ડ્રોમાથી પાર થઈને ભારતને મેડલ અપાવવાના તમામ પ્રયાસ કરશે.પેરિસ ગેમ્સમાં ભારતના છ બોક્સર ભાગ લઇ રહ્યા છે. જેમને કપરો ડ્રો મળ્યો છે.

મેડલ સાથે રોહન બોપન્નાવિદાય લેવા કટિબદ્ધ

ભારતની ઓલિમ્પિક ટુકડીનો સૌથી ઓલ્ડેસ્ટ ખેલાડી ૪૪ વર્ષીય રોહન બોપના પાસે ટોક્યો ગેમ્સ જેવો મજબૂત સાથીદાર નથી પરંતુ મેન્સ ડબલ્સમાં તે પડકાર ફેંકવા માટે તૈયાર છે. શ્રીરામ બાલાજી મુશકેલ પરિસ્થિતિમાં કેવી રીતે વિજય મેળવવો તેનો અનુભવ ધરાવે છે. ઓલિમિકમાં ભારતનો પ્રથમ અને એકમાત્ર ટેનિસ મેડલ ૧૯૯૬માં આવ્યો હતો. લિએન્ડર પેસે એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. મેન્સ સિંગલ્સમાં સુમિત નાગલ ઉપર મદાર રહેશે નાગલ માટે મેડલ સુધીનો માર્ગ અત્યંત કપરોરહેશે.

પેરિસ ઓલિમ્પિકના પ્રથમદિવસનું ભારતનું શેડયૂલશૂટિંગ : ૧૦ મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમક્વોલિફિકેશન (બપોરે ૨.૦૦ વાગ્યાથી પ્રારંભા.૧૦ મીટર એર પિસ્તલ મેન્સ ક્વોલિફિકેશન(બપોરે ૨:૦૦ વાગ્યાથી પ્રારંભા ૧૦ મીટર એરપિસ્તલ મહિલા ક્વોલિફિકેશન (સાંજે ૪:૦૦વાગ્યાથી પ્રારંભા સેઈંગ: મેન્સ સિંગલ્સ (સાજે૧૨:૩૦ વાગ્યાથી પ્રારંભા ટેનિસ : મેન્સ ડબલ્સ(બપોરે 3:૩૦ વાગ્યાથી પ્રારંભા બેડમિન્ટનસિંગલ્સ મેન્સ અને મેન્સ ડબલ્સ (સાંજે ૫.૩૦વાગ્યાથી પ્રારંભાટેબલ ટેનિસ : મેન્સ સિંગલ્સ(સાંજે દુ૩૦ વાગ્યાથી પ્રારંભ) હોડી : ભારત સામેન્યુઝીલેન્ડ ( રાત્રે ૯:૦૦ વાગ્યાથી પ્રારંભ) બોકિયામ:મહિલા પ૪ કિ.ગ્રા (રાત્રે ૧૧:૩૦ વાગ્યાથી પ્રારંભા થશે.)


bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી

Leave a Reply