
આજે દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં| બપોરે ૧૨ થી ૪ દરમિયાન સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ૧૬ જુલાઈ સુધી દેવભૂમિ દ્વારકામાં ૧૭.૪૨ ઈંચ સાથે સિઝનનો ૫૭.૫૮ ટકા વરસાદ| વરસ્યો હતો. આમ, એક સપ્તાહમાં જ દેવભૂમિ દ્વારકામાં ૩૨ ઈંચ સાથે સિઝનનો ૭૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેના ઉપરથી જ દ્વારકામાં પડેલા વરસાદનો અંદાજ મેળવી શકાય છે. આજે કચ્છના માંડવીમાં બે કલાકમાં સવા બે ઈંચ સહિત ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. અન્યત્ર જ્યાં ૩.૫૦ ઈંચથી વધુ વરસાદ પડયો તેમાં જામનગરના જોડિયા, કચ્છના નખત્રાણા-મુન્દ્રા-રાપર, સુરતના પલસાણા, નવસારીના ખેરગામ, તાપીના દોલવણ અને અમદાવાદના ધોળકાનો સમાવેશ થાય છે.
સુરતના કામરેજ-ચોર્યાસી-સુરત શહેરા દ્વારકાના ભાણવડ-સુબિર-આહવા, કચ્છના લખપત, નવસારીના ગણદેવી, તાપીના વ્યારામાં પણ નોંધપાત્ર વરસાદ પડયો હતો. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અતિભારે વરસાદ માટે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં રેડ એલર્ટ જ્યારે છોટા ઉદેપુર-નર્મદા- ભરૂચ-ડાંગ-તાપી-સુરેન્દ્રનગર- જામનગર-અમરેલી-ભાવનગર-મોરબી- બોટાદ-દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ છે.
વરસાદની આગાહી તારીખ, |
આજની વરસાદની આગાહી |
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી |
વરસાદની આગાહી લાઈવ |
વરસાદની આગાહી અંબાલાલ પટેલ, |
આજની આગાહી 2024 |
હવામાન |
પરેશ ગૌવસ્વાની ની આગાહી |
ગુજરાતના ૧૮૦ તાલુકામા વરસાદ દ્વારકામાં સૌથી વધુ ૬.૫૦ ઈચ.
ગુજરાતના ૧૮૦ તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં દ્વારકામાં સૌથી વધુ સાડા ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ દેવભૂમિ દ્વારકામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં સરેરાશ ૩૯ ઈંચ સાથે જ મોસમનો ૧૨૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ વધીને હવે ૪૫ ટકા થયો છે.
૩૬ કલાકમાં દ્વારકા, સુરતના પલસાણામાં ૧૩ ઈચ વરસાદ પડતાં અર્નેક સ્થળ બેટમાં ફેરવાયાં.
બે દિવસથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રમના જુનાગઢ, હારકા, જામનગર અને કચ્છમાં ધોધમાર વરસાડી માહોલ રહ્યો છે. છ કલાકમાં જ હારકા અને સુખના પલસાણમાં ૧૩ ઈંચ વરસાદ પડતાં અનેક રચળ બેટમાં ફેરવાયાં છે. ધોધમાર વરસાદના પગલે સુરતના બલેશ્વરમાં ખાડી કિનારાની વિસ્તાર ભેટમાં ફેરવાના ૪૦ લોકોનું રેસાયુ કરવું પડયું હનુ બીજી તર ફર ભારે વરસાદ પડતા અને રેડ એવર્ટ જાહેર કરાતાં સુરતની સ્કૂલોમાં બુધવારના રોજ જાહેર રા આપવામાં આવી છે. આ સિવાય જૂનાગામાં સતત પાંચમાં દેવિસે ભારે વરસાદ પડતાં હજુ ૩૧ જેટલા ગામ સંપર્ક વિહોલા હતા, બીજી તરફ એમટીના ૨૪ રૂટ અને ૯૯ ટ્રીપ હજુ બંપ છે. નવસારીના ખેરગામમાં ઈંચ સાથે ૩ર કલાકમાં ૧૦.૩૨ ઈંચ વરસાદ પડી ચુક્યો છે. કચ્છમાં પણ બે દિવસથી ભારે વરસાડી માહોલ રહ્યો છે. કચ્છનાં માંડવીમાં ૯.૩૬ ઈંચ, મુંડામાં ૯૩૨ અને નખત્રાણામાં ૯.૯૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયા તાલુકામાં માત્ર ૨ કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે રેડ એલર્ટ,
અમદાવાદમાં ભારે વરસાદની આગાહીદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બુધવારના રોજ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી અઆગાહી મુજબ, બુધવારના રોજ સુરત નવસારી, વલસાડ, પોરબદર જુનાગઢ અને રે દ્વારકામાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતા દ્વારા ટેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વડોદn ariel, ભરૂલ, ડાગ તાથી રાજકોટ જામગર ગીર સોમનાથ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના એંધાણ હોવાથી ઑરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ અમદાવાદ, પંસમહાલ દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
બુધવારે ક્યાં તાલુકા માં સૌથી વધુ વરસાદ
તાલુકો | જિલ્લો | વરસાદ ઇચ માં. |
દ્વરાર્કા | દેવભૂમિ દ્વારકા | 6.5 |
માંડવી | કચ્છ | 6 |
જોડીયા | જામનગર | 5.5 |
નખત્રાણા | કચ્છ | 5.15 |
મુદ્રા | કચ્છ | 5 |
પલસાણા | સુરત | 4.75 |
ખેરગામ | નવસારી | 4.7 |
રાપર | કચ્છ | 4.5 |
ડોલવણ | તાપી | 3.5 |
ધોળકા | અમદાવાદ | 3.5 |
