Breaking
15 જૂન 2025, રવિ

ઉત્તર ભારતમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૨૦ લોકોનાં મોત.

ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૨૦ લોકોનાં મોત થય ગયા છે. તેમ સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, ટ્રાફિક જામ, મકાનો ધરાશયી થવાની ઘટનાઓ જોવા મળી છે.

હરિયાણામાં ડેમ ઓવરફલો થતા અનેક ગામોમાં પાણી પ્રવેશી ગયું છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રે જણાવ્યું છે, કે શ્રી અમરનાથજી યાત્રા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાર્ષિક અમરનાથ યાત્રા બાલ્ટા રૂટ પર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

આ અગાઉ પહલગામ રૂટ પર અમરનાથ યાત્રા બુધવારે સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર, વી,કે, ભિદુરીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અમનરનાથ યાત્રાના બંને રૂટ પહલગામ અને બાલ્ટા બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉત્તર ભારતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં છેલ્લા બે દિવસમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૧૬ લોકોનાં મોત થયા છે. શનિવારે બે લોકોનાં મોત થયા હતાં અને રવિવારે સુધીમાં ૧૪ લોકોનાં મોત થયા છે.

દિલ્હીમાં મધ્ય, દક્ષિણ, દક્ષિણપશ્ચિમઅને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. હિમાચલ માં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં દ ત્રણ છોકરીઓના મોત થયા છે. રાજ્યમાં ૨૮૦થી વધુ માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. ઉત્તર પ્રદેશના જાલૌનમાં ઘરની છત તૂટી પડતાં મહિલા અને તેના સાત વર્ષના પુત્રનું મૌત થયું છે. રાજસ્થાનમાં જયપુરના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કારોલી અને હિંદુઆન વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જયપુરમાં કનોટ ડેમમાં પાંચ લોકોના ડૂબી જવાથી મોત થયાની આશંકા છે

bsnl customer care bsnl office near me bsnl recharge bsnl recharge plan ratneshwar mahadev dayal ratneshwar mahadev kashi ratneshwar mahadev mahuva ratneshwar mahadev mandir story ratneshwar mahadev temple curse ratneshwar mahadev temple history ratneshwar mahadev temple karachi ratneshwar mahadev temple varanasi uttar pradesh ratneshwar mahadev varanasi today gold rate today gold rate dubai two day gold price 22k two day gold price in india two day gold rate આજની આગાહી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કેરળ ના વાયનાડ માં ભૂસ્ખલન કેરળ ભૂસ્ખલન ખામી સ્વીકારો ગણપતિ ની આરતી ગણપતિ ફોટો ગુજરાત માં પાશ દિવસ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી ચાંદીપુરા : નાની માખીથી થતો મોટો રોગ ચાંદીપુરાં વાયરસ આજ ના લાઈવ ન્યૂઝ ચાંદીપુરા વાયરસ અપડેટ ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ચાંદીપુરા વાયરસ માખી ચાંદીપુરા વાયરસ શું છે.ચાંદી પૂરા વાયરસ ની અસર ચાંદી પૂરા વાયરસ કઈ રીતે ફેલાય છે વરસાદ ની આગાહી વરસાદની આગાહી અંબાલાલ પટેલ વરસાદની આગાહી તારીખ વરસાદની આગાહી તારીખ 2024 વરસાદ ની આગાહી તારીખ 2024 વરસાદની આગાહી લાઈવ વાયનાડ ભૂસ્ખલન વાયનાડમાં ભૂસ્ખલન વિઘ્નરાજ હવામાંન નિષ્ણાંત આબાલાલ પટેલે કરી આગાહી

Leave a Reply