Breaking
15 જૂન 2025, રવિ

ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી, તારીખ 20,21,22,23,24,25 ઓગષ્ટ સુધી ભારે વરસાદ ની આગાહી,આવનારા સાત દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી,

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતી કાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, કચ્છ માં પણ સૂટો છવાયો વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

તારીખ 21 ના રોજ ગુજરાત રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, બંગાળ ની ખાડી માં જે વરસાદ ની સિસ્ટમ ગુજરાત તરફ આવી છે. તે રાજ્ય માં ભારે થી અતિ ભારે વરસાદ લાવી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત માં સુરત, તાપી, નવસારી, ડાંગ વલસાડ, સુરત અને ભરૂષ માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે, આ સૌરાષ્ટ્ર માં વાત કરીએ તો દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ની આગાહી કરવા માં આવી છે, જેમાં ભાવનગર , અમરેલી, જૂનાગઢ, અને પોરંદર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત માં અમદાવાદ માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

આ સાથે જ આગામી બે દિવસ માછીમારો ને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તારીખ 22ઓગષ્ટ ના રોજ હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી શકે છે.

અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી ૪૮ કલાક મધ્ય ગુજરાત માં અમદાવાદ માં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરના ભાગમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે.

આ સાથે જ અત્યંત ભારે વરસાદ પણ આવનારા દિવસમાં વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સયિ થયું છે, જેને કારણે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત દક્ષિણમાં ઓફ શોર ટ્રકને કારણે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply