Breaking
15 જૂન 2025, રવિ

વરસાદની આગાહી તારીખ 2024

બંગાળ ની ખાડી માં સક્રિય લો પ્રેશર, દેશ ના પાસ રાજ્ય માં ભારે વરસાદ ની આગાહી, ડીપ ડિપ્રેશન ભારે પવન સાથે વરસાદ ની આગાહી.

બાંગ્લાદેશમાં લો પ્રેશર ઝોન સર્જાયું છે અને તે પશ્ચિમ- ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા...

ગુજરાતમાં ચાર વર્ષનો સૌથી વધુ ૧૨૨.૨૧ ટકા વરસાદ.૨૭ જિલ્લામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો,

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યારસુધી ૪૨.૪૮ ઈંચ સાથે સિઝનનો સરેરાશ ૧૨૨.૨૧ ટકા વરસાદ નોંધાઈ છે. છેલ્લા...

બંગાળના અખાતમાં ડિપ્રેશન ઓડિશા, ઝારખંડ તરફ આગળ વધવા નું અનુમાન.ડિપ્રેશન ઉ. ઓડિશા અને ૫. બંગાળના તટો તરફ આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં તબદીલ થવાનું અનુમાન.

ભારતીય હવામાન વિભાગે રવિવારે કહ્યું કે બંગાળની ખાડીમાં બનેલું હવાના હળવા દબાણનું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં...

ચીનમાં ચક્રીય યાંગો વાવાઝોડાંથી ભારત અને ગુજરાત ના વિસ્તારો માં થશે ભારે વરસાદ, ગુજરાત માં આવનારા દિવસોમાં હજી રેડ એલર્ટ, ભારે વરસાદ ની આગાહી

ગોહિલવાડને ભાદરવી ના સરવડાં ફળ્યાં છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં શહેર અને જિલ્લામાં| સારો વરસાદ...

ચાત દિવસઅતિ ભારે વરસાદ ની આગાહી, એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થય, મેઘ તાંડવ થશે, તાપી જિલ્લામાં આભ ફાટ્યું,

રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે....

ભાવનગર જિલ્લામાં માં બે દિવસ સુધી ભારે થી ભારે વરસાદ ની આગાહી, બંગાળ ની સિસ્ટમ આવી ગૂજરાત નજીક આવી સિસ્ટમ.

ભાવનગર, સોમવાર ભાવનગર જિલ્લામાં ડીપ ડીપ્રેશન ઈફેક્ટરના પગલે આવતીકાલથી બે દિવસ ભારે વરસાદની ફરી આગાહી...

વાવાઝોડાનો ખતરો ટળ્યો, ભારે વરસાદનો ગુજરાત તરફ આવી રહ્યું છે વધુ એક લો-પ્રેશર, ગુજરાત માં તારીખ 1,2,3,4,5,6, તારીખ સુધી ભારે વરસાદ ની આગાહી.

જમીન પરથી સમુદ્રમાં સર્જાયેલ ‘ASNA’ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા ગુજરાત પરથી ખતરો ટળ્યો છે. જોકે...

ગુજરાત માં પાસ દિવસ સુધી ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી, સૌરાષ્ટ્ર માં પણ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી, કચ્છ જિલ્લામાં ત્રણ દિવસ રેડ એલર્ટ જાહેર, ઓગષ્ટ ના અત માં ભારે વરસાદ ની આગાહી,

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં...

ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી, આવનરા સાત દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી, પાસ દિવસ સુધી ભારે વરસાદ ની આગાહી.

આજે આપડે આજ ના હવામાન અને આવનારા દિવસો માં કેવુ રહેશે હવામાન તે વિશે વાત...

આજે રેડ એલર્ટ: એક દિવસના વિરામ બાદ ભાવનગર જિલ્લામાં ફરી સાર્વત્રિક વરસાદ.

ગોહિલવાડમાં અડધો અષાઢ કોરો ગયા પછી ભાવનગર માં બાકીના દિવસોમાં મેઘરાજા મેહરબાન થઈ રહ્યાં હોઈ...

૭૫ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ : ભારે થી અતિ ભારે વરસાદ માટે આજે ૧૦ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર.

આજે દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં| બપોરે ૧૨ થી ૪ દરમિયાન સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો....