હજી હમણાં આપણે ‘ટેકનોવમાં કાગળ પર કે ઇમેજમાં છપાયેલા શબ્દોના આકાર ઓળખીને તેને એડિટ કરી શકાય તેવી ટેકસ્ટમાં ફેરવી આપતી ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નેશન (ઓસીઆર) ટેકનોલોજી વિશે વિગતવાર વાત કરી હતી.

ત્યારે થોડી અછડતી વાત કરી હતી કે આ ટેકનોલોજી હવે વધુ વિસ્તરી રહી છે અને હાથે લખાયેલા અક્ષરોને પણ એડિટ કરી શકાય તેવી ટેકસ્ટમાં ફેરવવામાં સફળતા મળી રહી છે. સામાન્ય રીતે કોઈ ઈમેજ કે પીડીએફ ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ થયેલી ટેકસ્ટ હોય તો તેને પારખવાનું કામ ઓસીઆર ટૂલ માટે સહેલું હોય છે. પરંતુ હાથેથી લખાયેલી ટેકસ્ટ પારખવાનું ઘણું મુશ્કેલ હોય છે.
તેનાં દેખીતાં કારણો છે. દરેક વ્યક્તિના અક્ષરો જુદા જુદા હોય, કોઈ એકદમ મરોડદાર અક્ષરે લખી શકે તો કોઈના અક્ષર ગાંધીજી (કે પછી ડોકટર!) જેવા હોય. જે માણસ પણ ન ઉકેલી શકે તેને મશીન કેમ સમજી શકે? હાથેથી લખાયેલું લખાણ ક્યારેક બહુ જૂનું પણ હોય. કાગળની ગુણવત્તા, ઇન્ક વગેરે પણ મુશ્કેલી વધારી શકે.
હવે આ બધાના ઉપાય આપતાં ટૂલ્સ વિકસી રહ્યા છે. આવાં ટૂલ હેન્ડરાઈટિંગ ટુ ટેક્સટ (એચટીઆર) સોફ્ટવેર તરીકે ઓળખાય છે. ઓસીઆરથી આગળ વધીને એચટીઆર ટૂલ્સ જુદા જુદા અક્ષરોના મરોડ ઓળખી શકે છે. ચોક્કસ હેતુ સાથે લખાયેલા લખાણ કે તેમાં થયેલી છેકછાકને પારખી શકે છે અને જૂના કે ડેમેજ થયેલા કાગળ પરના લખાણને પણ સારી રીતે સમજી શકે છે. તમારી પાસે હાથે લખાયેલા સંખ્યાબંધ કાગળિયાં હોય અને તમે તેને એડિટેબલ ટેકસ્ટમાં ફેરવવા માગતા હો તો ‘ટ્રાન્સ્ક્રિબસ’ (https://www.transkribus.org/) નામના એક ટૂલનો લાભ લઈ શકો છો.
અત્યારે આ ટૂલ ઇંગ્લિશ ઉપરાંત વિવિધ યુરોપિયન લેંગ્વેજમાં લખાયેલા લખાણને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી શકે છે. દેખીતું છે કે આ ટૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. આમ તો આ એક પેઈડ સર્વિસ છે પરંતુ વ્યક્તિગત ઉપયોગ માટે આપણે દર મહિને હાથેથી લખાયેલાં ૧૦૦ પેજને સ્કેન કરીને તેને મફતમાં એડિટેબલ ટેકસ્ટમાં ફેરવી શકીએ છીએ.
માઇક્રોસોફ્ટ વનનોટમાં પણ આ સગવડ હોય છે.
જો તમે નોટ કીપિંગ માટે માઇક્રોસોફ્ટની વનનોટ નામની સર્વિસનો ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં કોઈ પેજમાં ટેક્સ્ટ, ઓડિયો, વીડિયો, ઈમેજ વગેરે અનેક ફોર્મેટમાં નોટ્સ ઉમેરી શકાય છે. તેમાં ઇમેજમાંથી ટેક્સ્ટ તારવી આપતી ઓસીઆર સર્વિસ પણ છે. તમે કદાચ એ નહીં જાણતા હો કે તેમાં એચટીઆર સર્વિસની સગવડ પણ છે.
એટલે કે આ સર્વિસમાં, લેપટોપના ટચ સ્ક્રીન કે સ્માર્ટફોનમાં ડિજિટલ પેનથી કોઈ લખાણ લખો તો તેને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી શકાય છે.
હું હસ્તલિખિત ટેક્સ્ટને ડિજિટલ ટેક્સ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકું?
તમારા મોબાઇલ ઉપકરણનો ઉપયોગ કરીને હસ્તલેખનને ટેક્સ્ટમાં કન્વર્ટ કરો.
- નોંધો એપ્લિકેશન ખોલો.
- નવી નોંધ બનાવો અથવા હાલની નોંધ ખોલો.
- કેમેરા આયકનને ટેપ કરો.
- પોપ-અપ મેનૂમાંથી સ્કેન ટેક્સ્ટ વિકલ્પ પસંદ કરો.
- કૅમેરાને હસ્તલિખિત ટેક્સ્ટની જેમ તે ખુલે છે તેની તરફ નિર્દેશ કરો.
- કેમેરાને ટેક્સ્ટ વાંચવા અને તેનું વિશ્લેષણ કરવાની મંજૂરી આપો….
- દાખલ કરો પર ટૅપ કરો.
- બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
- બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
- મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
- 8 જાન્યુઆરી સિઝનનો સૌથી ઠંડો દિવસ નલિયામાં રહ્યો. ૩.૪ ડિગ્રી તાપમાન થતાં લોકો ધ્રુજ્યા ,અમદાવાદ માં 8 ડીગ્રી તાપમાન રહ્યું, સમગ્ર ગુજરાત માં શિત લહેર રહી.
- આકાશ માં ઉડતી ફ્લાઇટ મોડ વિશે રોચક રહસ્યો જાણો?ફલાઈટ મોડ વિશે તમે કેટલું જાણો છો?
- #gujaratifactvidiyo
- #ફેકટ વીડિયો
- 3 चंद्रयान-3
- AI update
- Blog
- Festival
- It stick
- market live
- News update
- Sarkari bharti
- Sarkari yojana part 1
- Today
- Web series
- ऑनलाइन पैसे कमा ने की जानकारी हिंदी में
- આજ નાં ચેર બજાર ભાવ 2023
- આજ નાં બજાર ભાવ
- આજ નો સવિચાર
- આજ નો સુવિચાર
- ગુજરાત ના જિલ્લા
- ગુજરાત ના જોવાલયક સ્થળો
- જાણવા જેવુ
- ફેકટ વિડિયો
- ભકિત
- ભક્તિ
- સરકારી યોજના
- હવામાન
- હેલ્થ ટિપ્સ
-
બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.
ભારતે સૌર મિશન ‘આદિત્ય એલ-૧’ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે, જે આવનારા દિવસોમાં આપણા સૌરમંડળના…
-
બે ઉપગ્રહોનું અંતરિક્ષમાં સફળ ડૉકિંગ કરવામાં આવ્યું, ઈસરોએ ઈતિહાસ રચ્યો.
આમિશન ભારતના ભાવિ સ્પેસ મિશન ચંદ્રયાન-૪, ગગનયાન તેમજ ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા તેમજ તેનું યોગ્ય…
-
મકરસક્રાંતિ શનિવારે MNP ધમાકેદાર ઓફર, તારીખ 11 જાન્યુઆરી ના રોજ તમારાં નબર ને બદલ્યા વિના mnp કરવો અને સારી ઓફર નો લાભ મેળવો માત્ર એક દિવસ માટે. જય ગરુદેવ મોબાઇલ દયાળ 9898894916
મકરસક્રાંતિ ની ધમાકેદાર ઓફર લઇ આવ્યા છીએ. મકર સંક્રાંતિ ધમાકેદાર ઓફર, તમારા વીઆઇ,. બીએસએનએલ અને…
Table of Contents

-
કર્ક રેખા પર દેશનો પ્રથમ પાર્ક તૈયાર, સૂર્યનાં કિરણો સમય દર્શાવશે સાયન્સ ટૂરિઝમ !
-
પાન 2.0: ફ્રિ અપગ્રેડ કરાશે, નવા પાનકાર્ડમાં QR હશે. તમારા જૂના પાન લાડ ને અપડેટ કેવી રીતે કરવા માં આવશે.
-
Reward money app download, બેસ્ટ રેફર પૈસા કમાવવા ની એપ્સ 2024, 2025 ની રેફર કરો અને તરત જ 25 રૂપિયા જમાવો.Simple cash loan apk.Simple cash referral code,Cashoji app download,apkSimplecash me.
- જાન્યુઆરી 2025
- નવેમ્બર 2024
- ઓક્ટોબર 2024
- સપ્ટેમ્બર 2024
- ઓગસ્ટ 2024
- જુલાઇ 2024
- જૂન 2024
- મે 2024
- એપ્રિલ 2024
- માર્ચ 2024
- ફેબ્રુવારી 2024
- જાન્યુઆરી 2024
- ડિસેમ્બર 2023
- નવેમ્બર 2023
- ઓક્ટોબર 2023
- સપ્ટેમ્બર 2023
- ઓગસ્ટ 2023
- જુલાઇ 2023
- જૂન 2023
- મે 2023
- એપ્રિલ 2023
- માર્ચ 2023
- ફેબ્રુવારી 2023
- જાન્યુઆરી 2023
- ડિસેમ્બર 2022
- નવેમ્બર 2022
- ઓક્ટોબર 2022
- સપ્ટેમ્બર 2022
- ઓગસ્ટ 2022
- જુલાઇ 2022
- જૂન 2022